વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે 

copy image

copy image

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે  આવી રહ્યા છે…

આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન મોદી કરશે ગુજરાત પ્રવાસ…

સોમનાથ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં ધાર્મિક, સાંસ્કૃતિક, ઔદ્યોગિક અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે…

સોમનાથ મંદિર પરિસરમાં આયોજિત ભવ્ય ડ્રોન શો નિહાળશે….