ખેતરેથી કામ પતાવી પોતાના ઘરે પરત ફરેલા ખેડૂતને નડ્યો અકસ્માત
copy image

અમરેલી જિલ્લાના લાઠી-અમરેલી હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત
મોટરસાયકલ અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં એક 40 વર્ષીય ખેડૂતનું મોત
ખેતરેથી કામ પતાવી પોતાના ઘરે પરત ફરેલા ખેડૂતને નડ્યો અકસ્માત
બાઈક અને ફોરવીલ ગાડી વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં આ ખેડૂતનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત