રાજ્યની જેલોમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત : જૂનાગઢ જિલ્લા જેલમાંથી ચેકિંગ દરમિયાન બે સિમકાર્ડ મળી આવ્યા

copy image

copy image

રાજ્યની જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે

જૂનાગઢ જિલ્લા જેલમાંથી આકસ્મિક ચેકિંગ દરમિયાન બે સિમકાર્ડ મળી આવતા ચકચાર

ચેકિંગ દરમિયાન બે સિમકાર્ડ મળી આવતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી

આ મામલે આગળની વધુ છાનબીન હાથ ધરવામાં આવી છે.