નકલી સોનુ બતાવી છેતરપિંડી કરતા તેમજ નકલી નોટો બતાવી ડબલ રૂપિયા કરી આપવાની લોભામણી લાલચ આપતા ઈસમોને બોલાવી ખબરદાર કરાયા

આજરોજ LCB કચેરી ભુજ ખાતે નકલી સોનુ બતાવી છેતરપિંડી કરતા ઈસમો તેમજ નકલી નોટો બતાવી ડબલ રૂપિયા કરી આપવાની લોભામણી લાલચ આપી છેતરપિંડી કરતા ઈસમોને બોલાવી તેઓની ઓળખપરેડ કરી ફરીથી આવા ગુનાઓ ના આચરે તે માટે જરૂરી કડક સુચનાઓ કરવામાં આવેલ છે.