કચ્છમાં ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત
copy image

રાપરના ધોળાવીરામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો આવ્યો અનુભવાયો
ધોળાવીરાથી 41કિમી દૂર 2.7 તીવ્રતાનો આંચકો નોંધાયો
ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોળાવીરા ફોલ્ટમાં નોંધાયું
વહેલી સવારે 3.05 કલાકે ગાંધીનગર સીસમોલોજી યંત્ર પર નોંધાયો