મકરસંક્રાંતિના પર્વે ગત વર્ષની સરખામણીએ ઈમરજન્સી ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો

copy image

copy image

ગત વર્ષની સરખામણીએ ઉત્તરાયણના દિવસે પતંગની દોરી અને ધાબા પરથી પડવાની ઘટનાઓમાં અધધધ વધારો નોંધાયો છે….

 108 સેવા પર ઈમરજન્સી કોલ્સના આંકડા આશ્ચર્યચકિત બન્યા છે…

ગુજરાતમાં એક તરફ મકરસંક્રાંતિના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી હતી ત્યારે બીજી બાજુ અકસ્માતો અને મેડિકલ ઈમરજન્સી ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે….

વર્ષ 2025ની સરખામણીએ આ વર્ષે ઈમરજન્સી કેસમાં 491નો વધારો….

વર્ષ 2025માં સાંજે 6 વાગ્યા સુધીમાં 3,318 કોલ મળ્યા હતા, જ્યારે વર્ષ 2026માં આ જ સમયગાળામાં 3,810 કોલ નોંધાયા