તહેવારના માહોલને કારણે અમદાવાદના ફલાવર શોમાં મુલાકાતીઓની સંખ્યામાં અઢળક વધારો
copy image

ફૂલોની સુગંધ અને રંગોથી મહેકતો અમદાવાદનો ‘ફલાવર શો’ હવે તેના અંતિમ દિવસો તરફ છે…
સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આ ભવ્ય શોને માણવા અમદાવાદીઓ સહિત સમગ્ર ગુજરાતમાંથી સહેલાણીઓ ઉમટી રહ્યા છે….
આ વર્ષે તહેવારના માહોલને કારણે ફલાવર શોમાં મુલાકાતીઓની સંખ્યામાં અઢળક વધારો નોંધાયો છે….
લાખો લોકો આ પ્રદર્શનની મુલાકાત લઈ ચૂક્યા છે….
અમદાવાદનો ‘ફલાવર શો’ આ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે…