રાજકોટ-મોરબી હાઈવે પર સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા

copy image

copy image

રાજકોટ-મોરબી હાઈવે પર ગત મોડી રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત…

કાગદડી ગામ નજીક બે કાર વચ્ચે થયેલી ટક્કરમાં બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યા…

પૂરઝડપે આવી રહેલી બે કાર વચ્ચે સામસામે સર્જાયો હતો ભયાનક અકસ્માત…

3 વર્ષીય મોક્ષ અને નવ માસની માસૂમ બાળા શ્રેયા મદ્રેસણિયાનું મોત થયું હતું…