આ વર્ષે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ભુજ ખાતે કચ્છ એન.પી પ્લસ સંસ્થાનામિત્રો સાથે એચ.આઈ.વી દર્દીઓને ધાબળા, સ્વેટર અને રાશન કીટ વિતરણ કરાયું

દર વર્ષની જેમ આ વર્ષે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે ભુજ ખાતે કચ્છ એન.પી પ્લસ સંસ્થાના
મિત્રો સાથે એચ.આઈ.વી દર્દીઓને ધાબળા, સ્વેટર અને રાશન કીટ વિતરણ કરવામાં
આવી.