મારામારીના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એ.એમ.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, પંકજભાઇ કુશવાહ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઈ જોષી, સુરજભાઇ વેગડા તથા શક્તિસિંહ ગઢવીનાઓ નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન દેવજીભાઇ મહેશ્વરી તથા નવીનભાઈ જોષીનાઓને બાતમી હકીકત મળેલ કે, ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૩૭૦/૨૦૨૫ બી.એન.એસ.ની કલમ ૧૧૫(૨),૨૯૬(૨), ૩૫૧(૩),૫૪ તથા જી.પી. એકટ ૧૩૫ મુજબના ગુના કામેનો આરોપી સલીમ ઉર્ફે ચલો જુસબ મમણ રહે.ચાકીવાડી દાદુપીર રોડ, ભીડનાકા બહાર, ભુજવાળો હાલે શક્તિ હોટલ પાસે હાજર છે જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોકત ગુન્હા અંગેની સમજ આપી પુછ-પરછ કરતા મજકુર ઇસમે ઉપરોક્ત ગુનો કરેલ હોવાની કબુલાત આપેલ જેથી મજકુર ઇસમને ઉપરોક્ત ગુના કામે અટક કરી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

પકડાયેલ આરોપી

  • સલીમ ઉર્ફે ચલો જુસબ મમણ ઉ.વ. ૨૬ રહે. ચાકીવાડી દાદુપીર રોડ, ભીડનાકા બહાર, ભુજ
  • સલીમ ઉર્ફે ચલો જસબ મમણનો ગુનાહિત ઇતિહાસ
  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૯૨/૨૦૧૯ આઇ. પી.સી. ક. ૧૧૪,૩૫૬,૩૭૯ મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૯૭/૨૦૧૯ આઇ. પી.સી. ક. ૧૧૪,૩૭૯(એ)(૩) મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૯૮/૨૦૧૯ આઇ.પી.સી. ક.૧૧૪, ૩૭૯(એ)(૩) મુજબ
  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૨૪૬૯/૨૦૨૦ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૨૪૨૩/૨૦૨૦ આઇ.પી.સી. ક.૧૧૪,૨૯૪(બી),૩ ૨૩, ૩૨૬,૫૦૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૪૨૭/૨૦૨૧ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૩૪૨/૨૦૨૧ આઇ.પી.સી. ક. ૩૭૯(એ)(૩) મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૩૩૩/૨૦૨૧ આઇ.પી.સી. ક. ૩૭૯(એ) (૩) મુજબ
  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૪૨૬/૨૦૨૧ આઇ.પી.સી. ક. ૩૭૯(એ)(૩) મુજબ
  • મુંદરા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૪૫૭/૨૦૨૨ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૨૭૯/૨૦૨૨ આઇ.પી.સી. ક.૧૧૪,૨૯૪(બી),૩ ૨૪, ૪૨૭,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૨૯૧/૨૦૨૨ આઇ.પી.સી. ક.૧૧૪,૨૯૪(બી),૩ ૨૪, ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૬૧૧/૨૦૨૩ આઇ.પી.સી. ૩.૪૨૭,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૮૮૦/૨૦૨૨ આઇ.પી.સી. ક. ૩૨૪,૪૨૭ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
  • ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૫૭૪/૨૦૨૩ આઇ.પી.સી. ક. ૧૧૪,૪૨૭,૪૪૭,૫૦૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

-ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૮૪૧/૨૦૨૩ આઇ.પી.સી. ૬. ૧૪૪,૨૯૪(બી), ૩૨૩,૩૨૪,૩૨૫,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ

  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૦૨૯/૨૦૨૫ પ્રોહિ કલમ ૧૧૬(બી),૬૫(એ) (એ) વિગેરે

માધાપર પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૨૧૨/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૫(એ)(એ), ૮૧ વિગેરે

  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૩૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૧૮(૧) ૨૯૬(બી),૩૫૧(૩) વિગેરે મુજબ
  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૭૬૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨),૧૧૮(૧), ૧૩૭(૨),૨૯૬(બી),૩૦૯(૪),૩૫૧(૩),૫૪,૬૧ (૨) (બી) વિગેરે મુજબ
  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૨૪૦/૨૦૨૫ પ્રોહિ કલમ ૬૬(૧)(બી) વિગેરે
  • ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૧૨૪૧/૨૦૨૫ પ્રોહિ કલમ ૧૧૬(બી), ૬૫(એ) (એ) વિગેરે