મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલીસએ પકડી પાડ્યો
copy image

મારામારીના ગુનામાં નાસતા આરોપીને પોલીસ ઝડપી પાડ્યો છે. આ મામલે વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ અઢી માસ અગાઉ ભુજમાં બનેલ મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપી શખ્સ પોલીસથી નાસતો ફરતો હતો. તે દરમ્યાન મળેલ પૂર્વ બાતમીના આધારે એલસીબીની ટીમે આરોપીને દબોચી લીધો છે. પકડાયેલ શખ્સ વિરુદ્ધ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.