સુરતના અરેઠમાં નવનિર્મિત પાણીની ટાંકી ધરાશય થતા ત્રણ શ્રમિકો ઘાયલ : કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો
copy image

સુરતના અરેઠના તડકેશ્વર ગામે નવી બનાવેલી પાણીની ટાંકી ધરાશય થતા ત્રણ શ્રમિકો થયા ઘાયલ..
ઉપયોગમાં લેવાય તે પહેલા જ ટાંકી જમીનદોસ્ત બનતા સ્થાનિક લોકો માંએ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે…
સૂત્રો જણાવી રહ્યા છે આ કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સામે આવ્યા છે…
ટાંકીની પાણી સંગ્રહની ક્ષમતા 11 લાખ લીટરથી વધુ હતી..
9 લાખ લીટર પાણી ભરાતા જ આ ટાંકી ધરાશય થયું હોવાનું સામે આવ્યું છે..