કચ્છ યુનિવર્સિટી દ્વારા નેશનલ લેવલના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાતના સહયોગથી કચ્છ યુનિવર્સિટી ખાતે છ દિવસીય રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપનું આયોજન કર્યું…એડવાન્સ્ડ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન વિષય પર વર્કશોપનો આજથી પ્રારંભ થયો…આ કાર્યશાળામાં વિદ્યાર્થીઓ અને સંશોધકોને GC-MS, FTIR, XRD, HPLC, SEM-EDX જેવા અદ્યતન એનાલિટિકલ સાધનોની થિયેરી તેમજ પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે… આ માટે જાપાન, જર્મની, અમેરિકા અને સ્વિત્ઝર્લેન્ડની પ્રતિષ્ઠિત કંપનીઓના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યાં હતાં..વિધાર્થીઓને અલગ અલગ ફિલ્ડનું નોલેજ મળી રહે તે ઉદ્દેશ સાથે નેશનલ નેવલના વર્કશોપનું આયોજન કરાયું..જેમાં એકજ મશીનરી અલગ અલગ કામમાં કેવી રીતે વાપરી શકાય તે અંગે વિશેષ માહિતી આપવામાં આવી
બાઈટ :- 01 વિજય રામ – પ્રોફેસર – કેમેસ્ટ્રી વિભાગ કચ્છ યુનિવર્સિટી