“ઓપરેશન કારાવાસ” અંતર્ગત વર્ષ-૨૦૨૨ માં ભચાઉ ખુનના ગુના કામે ગળપાદ૨ જેલમાંથી વચગાળા જામીન પ૨થી ફરાર થયેલ આરોપીને ચોબારી ખાતેથી પકડી પાડતી ભચાઉ પોલીસ
copy image

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય ગાંધીનગર નાઓ દ્વારા રાજયની વિવિધ જેલમાંથી પેરોલ ફર્લો રજાઓ મેળવી ફાર થયેલ આરોપીઓને શોધી પસ્ત જેલમાં મોકલી આપવા માટે અસરડારક કાર્યવાહી કરવા જણાવેલ.
પોલીસ મહાનિરીક્ષક્ષડથી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષડથી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ, ગાંધીધામનાઓ તરફથી છલ્લામાં “ઓપરેશન ડારાવાસ” અંતર્ગત પેરોલ/ફર્લો રજા ઉપરથી ફરાર થયેલ આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે એ.એ.જાડેજા પોલીસ ઇન્સપેકટર ભચાઉ પોલીસ સ્ટેશન નાઓની સુચના અન્વવે વર્ષ-૨૦૨૨ માં ભચાઉ ખુનનો ગુનો બનેલ.જે અન્વયે (૧) ભચાઉ પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૨ ૦૦૦૭/૨૦૨૨ ઈ.પી.ડો.ક.૩૦૨,૧૨૦(બી).3X વિગેરે મુજબનો ગુનો દાખલ થયેલ. જેમાં પકડાવેલ આરોપી શામજીભાઈ વશરામભાઈ ઉર્ફે વસાભાઈ વરચંદ રહે.ચોબારી તા.ભચાઉ વાળો તા.૦૫/૦૧/૨૦૨૬ ના રોજ નામ.ગુજરાત હાઈકોર્ટ અમદાવાદના હુકમ અન્વવે વચગાળા જામીન મેળવી મુદ્દત તારીખે હાજર ન થતા કરાર થયેલ હતો જેથી આ ગુના ડામેના આરોપીને હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપીને ચોબારી ગામ ખાતેથી ભચાઉ પોલીસ ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી આ આરોપીને ચોબારી ગામ ખાતેથી પડડી પાડી ડાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
વચગાળાનાં જામીન પરથી ફરાર આરોપીનું નામ
(૧) શામજીભાઈ વશરામભાઈ ઉડે વસાબાઈ વરચંદ ઉ.વ.૪૫ રહે.ચોબારી તા.ભચાઉ કચ્છ
ડામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
આ ડામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્વેન્સપેક્ટર એ.એ.જાડેજા તથા પોલીસ સબ ઈન્વેન્સપેક્ટર ડી.જે. ઝાલા તથા બચાઉ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.