કેરામાં ટ્રેલર અને બાઇક ચાલક વરચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

image-199

કેરા હાઈસ્કુલ પાસે ટ્રેલર અને બાઇક ચાલક વરચે સર્જાયો અકસ્માત બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે.

બાઇક ચાલક બળદિયા નો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે