કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ : ખેતીના પાકને નુકશાની થવાની ભીતી

કચ્છ જિલ્લાના નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ
પાકિસ્તાન ઉપર સર્જાયેલ કોલ્ડ ફ્રન્ટ કચ્છ તરફ આવતા પડી રહ્યો છે વરસાદ
કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકશાની થવાની ભીતી