કચ્છ ગુજરાત સહિત આખા દેશમાં કરાઈ 77 માં ગણતંત્ર દિવસની ઉજવણી

જેમાં કેરા ખાતે કેરા કુંદનપુર ગ્રામ પંચાયત,HJD કોલેજ,શ્રી કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ, LMN હોસ્પિટલ કેરા,તેમજ કુમારશાળા ખાતે ધ્વજવંદન સાથે તિરંગા ને અપાય સલામી સાંસ્કૃતિક કાર્યક્રમો પરેડ રમત ગમત તેમજ દાતાશ્રીઓના સન્માનના કરાયા આયોજન