કચ્છના ધોરડો ખાતે 77 માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઈ

રાષ્ટ્રવાદની સામૂહિક ભાવનાને જાળવી રાખવા સર્જનાત્મકતાને જાળવી રાખવા માટે, KVIC એ એક સ્મારક રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કર્યો છે…આ ખાદીમાંથી બનેલો વિશ્વનો સૌથી મોટો ધ્વજ પણ છે… આ ધ્વજ સૌપ્રથમ લેહમાં એક ટેકરીની ટોચ પર મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ તરીકે પ્રદર્શિત કરવામાં આવ્યો હતો….હાથથી બનાવેલ ખાદી સુતરાઉ રાષ્ટ્રધ્વજ 225 ફૂટ લંબાઈ x 150 ફૂટનો પહોળો છે, તેનું વજન આશરે 1400 કિલો છે અને તેનું કુલ ક્ષેત્રફળ 37,500 ચોરસ ફૂટ છે….”આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી માટે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા સ્મારક રાષ્ટ્રીય તૈયાર કરવામાં આવ્યો…કચ્છના ધોરડોના સફેદરણમાં આન બાન શાન સાથે તિરંગો લહેરાવ્યો હતો..આજના કાર્યક્રમમાં ગ્રામ ઉધોગ વિકાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મશીન અને ટુલ્સ કીટનું વિતરણ કરાયું હતું…ધોરડોના સફેદરણમાં 77 પ્રજાસતાક પર્વની ઉજવણીમાં આર્મી, પોલીસ, નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા…

બાઈટ : મનોજકુમાર
ચેરમેન, ખાદી વસ્ત્રાલય દિલ્હી