ગાંધીધામ અંતર જાળ તરફ જતા રસ્તા પર બાવળીયા માં મળી લાસ

હાલતમાં યુવાન મળી આવતા હોસ્પિટલ ખસેડાયો હતો.

નિતરતી હાલતમાં આશરે રપ વર્ષિય અજાણ્યો યુવાન મળી આવતા ૧૦૮ દ્વારા પ્રથમ સારવાર રામબાગમાં
લઈ વધુ સારવાર માટે ભુજ જી.કે.માં રીફર કરી દીધો હતો. યુવાનને કોઈએ માર માર્યો હશે કે એકસીડેન્ટમાં
ઈજા થઈ હશે તે તો ભાનમાં આવેથી તેની પુછપરછ બાદ જ સપાટી ઉપર આવી શકે. આદિપુર પોલીસે
જાણવા જોગ દાખલ કરી તપાસ હાથ ધરેલાનું પીએસઓ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
