ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે
copy image

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે…
એશિયાટિક સિંહોના ઘર ગણાતા સાસણ ગીરમાં કર્યું હતું રાત્રિ રોકાણ…
સાસણગીરના જંગલમાં મુખ્યમંત્રીએ વહેલી કર્યા સિંહ દર્શન…
જંગલ પ્રદેશનું રમણીય પ્રાકૃતિક સૌંદર્ય, અને ગુજરાતની શાન સમા સાવજને જોઈ મુખ્યમંત્રી થઈ ગયા ખુશખુશાલ….