સુરતના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં ધોડધામ
copy image

વર્તુળોમાંઆથી વિગતો સામે આવી રહી છે, ચીંદીના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સુરતમાંથી સામે આવી રહી છે. ત્યારે આ બનાવ અંગે સૂત્રોનું કહેવું છે, સુરતના છેવાડે આવેલા ઈકલેરા ચોકડી પાસે આ ઘટના બની હતી. અહી ગેરકાયદેસર રીતે ધમધમતા ચીંદીના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા ધોડધામ મચી જવા પામી હતી. આ બનાવમાં લાખોનો મુદ્દામાલ બળીને ભશ્મ થયો હતો.