વાંકી-ટપ્પર માર્ગેથી ગેરકાયદે રીતે પથ્થર ભરી વહન કરતાં એક ડમ્પરને પોલીસે પકડ્યું

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ખનિજચોરી પર અંકુશ લાવવા હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન વાંકી-ટપ્પર માર્ગેથી ગેરકાયદે રીતે પથ્થર ભરી વહન કરતાં એક ડમ્પરને પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, પ્રાગપર પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન વાંકી-ટપ્પર માર્ગેથી પથ્થર ભરી વહન કરતાં એક ડમ્પરને પકડી પાડ્યું હતું. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.