મુન્દ્રાના ધ્રબમાં ખાનગી કંપની પોલમાં અંડરગ્રાઉન્ડ લાઈટના કેબલની તસ્કરી થયાનો મામલો પોઈસ ચોપડે ચડ્યો
copy image

મુન્દ્રાના ધ્રબમાં ખાનગી કંપની પોલમાં અંડરગ્રાઉન્ડ લાઈટના કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો જણાવી રહયા છે, મુંદ્રાના ધ્રબમાં સમુદ્ર ટાઉનશિપની નજીક આવેલી એફકોન્સ ઈન્ફ્રાટ્રક્ચર કંપનીમાં ઈલેક્ટ્રિક પોલના નીચે અંડરગ્રાઉન્ડ લાઈટના કેબલની જેનું કિમત રૂ. 25000ની કોઈ અજાણ્યા ચોર ઈશમો ચોરી કરી ફરાર થઈ ગાયલે હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.