ગાંધીધામના યુવાને ગળે ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા.

copy image

copy image

ગાંધીધામના એક યુવાને કોઈ અકડ કારણોસર ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અંતર્ગત ગાંધીધામના ચુડવા તાલુકામાં 32 વર્ષીય મુકેશ ગંગારામ માલવિયા નામનો યુવાન તા. 3 ફેબ્રુઆરીના રોજ રાત્રે પોતાના રૂમ પર હતો તે દરમિયાન કોઈ અકડ કારણોસાર પંખામાં ગળે ફાંસો ખાઈ  પોતાની જીવન રેખા ટુકવી હતી. ગાંધીધામ બિ-ડિવિઝન પોલીસે બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.