ગાંધીધામ ટાગો૨ ૨ોડ ઉપ૨ થયેલ અકસ્માતના આરોપીઓ ને ગણતરીના કલાકોમાં પકડ પાડતી LCB તથા ગાંધીધામ બી ડીવીઝ પોલીસ

ગાંધીધામ ટાગોર રોડ પરના અકસ્માતનો મામલો ચારેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા. આરોપીઓ નિતીન મુકેશભાઈ ગોસ્વામી, દિપક ઈશ્વરભાઈ ધુલાણી, તરૂણ જીતેન્દ્રભાઈ રીજવાણી, મનિષ અશોકભાઈ ખેમચંદાણી ઝડપાયા.ગાંધીધામ ટોગોર રોડ પર બેફામ કાર ચલાવી એકટીવા ચાલકને લીધા હતા અડફેટે બે યુવાનના અકસ્માતમા નિપજ્યાં હતા મોત અન્ય બે વ્યક્તિઓને પહોંચી છે ગંભીર ઈજાઓ,અકસ્માત બાદ પોલીસ આરોપીઓને ઝડપી લેવા બનાવી હતી અલગ અલગ ટીમો