હાલોલ–પાવાગઢ માર્ગે સ્ક્રેપના મોટા જથ્થામાં આગ ભભૂકી ઉઠતાં ધોડદામ મચી
copy image

હાલોલ–પાવાગઢ માર્ગે ભીષણ આગ ભભૂકી ઉઠતાં ભારે ધોડદામ મચી જવા પામી હતી…
પંચમહાલ જિલ્લાના હાલોલ–પાવાગઢ બાયપાસ રોડ પર ગોપીપુરા રોડ સામે બાસ્કા તરફ જવાના માર્ગ પર આવેલા સ્ક્રેપના મોટા જથ્થામાં આગ ભભૂકી ઉઠી હતી….
બનાવને પગલે સ્થાનિકોમાં ભારે ધોડદામ મચી જવા પામી હતી….
આગ ભભકી ઉઠતાંની સાથે જ આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા….
બનાવને પગલે સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે….