ભુજ સ્વામિનારાયણ મંદિરના અક્ષરનિવાસી પુરાણી સ્વામી કૃષ્ણપ્રસાદદાસજીને અંતિમ વિદાય

ભુજ સ્વામિનારાયણ મંદિરના અક્ષરનિવાસી પુરાણી સ્વામી કૃષ્ણપ્રસાદદાસજીને અંતિમ વિદાય

14 ફેબ્રુઆરીએ ગુણાનુવાદ સભા મંદિર ખાતે નરનારાયણ દેવ સભા મંડપમાં સવારે 8 વાગ્યે રાખવામાં આવી છે…

સદ્. સ્વામી કૃષ્ણપ્રસાદ દાસજી ૯૦ વર્ષની વયે તા. ૧૧-૦૨-૨૦૨૬ ના આજ રોજ સાંજે ૮-૧૫ વાગ્યે અક્ષરવાસી થયા છે. ..

સ્વામીની અંતિમયાત્રા તા.૧૨-૦૨-૨૦૨૬ ના સવારે ૧૧-૩૦ વાગ્યે, ભુજ મંદિરથી રવાના થશે