ગાંધીધામમાં યુવતી પાસે બળજબરીપૂર્વક 51 હજાર પડાવી લેવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો

fir

copy image

copy image

ગાંધીધામમાં યુવતી પાસે બળજબરીપૂર્વક રૂા. 51 હજાર પડાવી લેવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, આરોપી ઈશમે આ ગુના કામેના ફરિયાદીની દીકરીને સત્સંગ ગ્રુપ ન છોડવા તેમજ રૂા. 51 હજાર ન આપે, તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. ઉપરાંત બળજબરીપૂર્વક ફરિયાદીની દીકરી પાસે નાણાં પડાવી લીધા હતા. આ મામલે આરોપી ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી પોલીસે આરંભી હોવાનું સામે આવ્યું છે.