રાપર એસટી ડેપો નજીક જર્જરીત ઈમારતનો સ્લેબ પડતા ભારે દોડધામ

જાહેર માર્ગ પરની દિવાલ પડતા વાહનો કાટમાળ નીચે દબાયા
કોઈ જાનહાનિ નહીં પણ વાહનોને મોટું નુકશાન થયાનું અનુમાન
પાલિકા સહિત તંત્રના અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચ્યા
રાપરમાં અનેક જર્જરીત ઈમારતો સંદર્ભે યોગ્ય કાર્યવાહીની ઊઠી માંગ