અમદાવાદમાં IT વિભાગે સપાટો બોલાવ્યો : 50 લોકરની તપાસમાં 17 કરોડ કેશ અને 35 કરોડનું સોનું જપ્ત : 10 લોકરની તપાસ હજુ પણ જારી
copy image

અમદાવાદમાં ITના મેગા દરોડા પાડી સપાટો બોલાવ્યો…
દીપ અને કામેશ્વર ગૃપના 50 લોકરની તપાસમાં 17 કરોડ કેશ અને 35 કરોડનું સોનું જપ્ત…
બેનામી વ્યવહારોની જાણ થતાં બિલ્ડર દીપ અને કામેશ્વર ગ્રુપના સંચાલકો પર રેડ….
તપાસ દરમ્યાન બેનામી મિલકતો, હવાલા લેવડદેવડ અને અન્ય નાણાકીય અનિયમિતતાઓના શબુત પણ મળી આવ્યા…
સર્ચ ઓપરેશનમાં કુલ 60 બેંક લોકરમાંથી અત્યાર સુધીમાં 50 લોકર ખોલાયા છે…
બાકીના 10 લોકરની તપાસ હજુ પણ જારી….