રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ ભુજ પહોંચ્યા

આઈજી ઓફીસ ખાતે પોલીસ વડાને ગાર્ડ ઓફ ઓનર અપાયું
DGP કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે જશે
ભુજમાં હાઈ-લેવલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે
પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, બનાસકાંઠા, પાટણ અને વાવ થરાદ જિલ્લાના એસપી સાથે બેઠક
સેના, BSF અને કોસ્ટ ગાર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે સુરક્ષા લઈને મંથન થશે…
જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે