રાજકોટમાં લોહિયાળ ખેલ ખેલાયો : કુરિયર ઓફિસમાં કામ કરનાર યુવાન પર છરીના ઘા ઝીંકી હુમલો કરાયો

copy image

copy image

રાજકોટના હસનવાડી વિસ્તારમાંથી મહાતવાના અહેવાલ સામે આવી રહ્યા છે, જેમાં અહી ગત રાત્રે લોહિયાળ ખેલ ખેલાયો હોવાની વિગતો સામે આવી છે. સૂત્રો જણાવી રહ્યા છે, અહી કુરિયર ઓફિસમાં કામ કરનાર અમન સંધી નામના યુવાન પર બે ઈશમોએ અચાનક છરીના ઘા ઝીંકી હુમલો કરી દીધો હતો. હુમલા બાદ આરોપી ઈશમો ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે, જ્યાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.