ભચાઉના મકાનમાંથી 51 હજારનો શરાબ ઝડપાયો : આરોપી ફરાર

daru2

copy image

copy image

ભચાઉના મકાનમાંથી 51 હજારનો શરાબનો જથ્થો પકડી પાડ્યો છે પરંતુ આ કાર્યવાહી દરમ્યાન આરોપી ઈશમ ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ અંગેની વધુ વિગતો મુજબ, ભચાઉમાં પટેલ ટાફે ના પાછળના ભાગે આવેલ આટોપી ઈશમના કબ્જાના મકાનમાં રેડ પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન અહીથી જુદી જુદી બ્રાંડનો કુલ રૂા. 51295નો શરબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલ આરોપીને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.