ભુજના રેલડી ફાટક પાસે ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો

અંજારથી ભુજ આવી રહેલ ટ્રાવેલ્સને રેલડી ફાટક પાસે નડયો અકસ્માત

ટાયર ફાટતા ટ્રાવેલ્સ બેકાબૂ બની પલટી ગઇ

આ અકસ્માતમાં 14થી વધુ લોકો ઘાયલ થયા

ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

અકસ્માતના પગલે હાઇવે પર લોકોના ટોળા એકત્ર થયી ગયા

પધ્ધર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વવત કર્યો