માંડવીમાં માદક પદાર્થ ગાંજાના મુદ્દામાલ સાથે એકની ધરપરકડ

“માંડવી શહેર વિસ્તારમાં આવેલ જ્યોતેશ્વર પાર્ક સોસાયટી પાસેથી માદકપદાર્થ ગાંજા નાર્કોટીક્સ મુદ્દામાલ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ ૬૪,૦૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી માંડવી પોલીસ.”

પકડાયેલ આરોપી :-
પરેશ કરશન પાતારીયા(મહેશ્વરી) ઉ.વ.૨૯ રહે-ગોકુલવાસ માંડવી કચ્છ

કબ્જે કરેલ મુદ્દામાલ(કુલ્લે કિં.રૂ.૬૪,૦૦૦/-) :-
(૧) માદક પદાર્થ ગાંજો, ૮૦ ગ્રામ, કિં.રૂ.૪૦૦૦/-
(૨) મોબાઇલ નંગ-૦૧ કિં.રૂ.૧૦,૦૦૦/-
(૩) એક બ્લ્યુ કલરની એક્સેસ ટુ વ્હીલર જેના રજી.નં.GJ-12-ES-2476 કિં.રૂ.૫૦,૦૦૦/-