ગાંધીધામ શહેરનાં રમતગમત સંકુલ પાસે સ્થાનિક પોલીસે નંબર પ્લેટ વગર ની જ્યુપીટર ટુવ્હીલર સાથે એક શખ્સ ને પોલિસે પકડી પાડી.

copy image

copy image

ગાંધીધામ શહેરનાં રમતગમત સંકુલ પાસે સ્થાનિક પોલીસે નંબર પ્લેટ વગર ની જ્યુપીટર ટુવ્હીલર સાથે એક શખ્સ ને પોલિસે પકડી પાડી. જેની ડીકી માંથી દારૂની મળી આવ્યો સૂત્રો દ્વારા મળતી માહિતી ગાંધીધામ શહેરનાં રમતગમત સંકુલ પાસે સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન નંબર પ્લેટ વગર ની જ્યુપીટર ટુવ્હીલર સાથે એક શખ્સ ને પોલિસે પકડી પાડી તેમજ વાહનની ડિકીની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલ નીકળી હતી તે સખ્સ પાસે થી ટલેન્ડની ધી બાસ્કોલ્વેની એક બોટલ કિંમત રૂા. 8000ની દારૂ મડી. જેને જપ્ત કરી. પોલીસે ખોડિયારનગરના સમીર જુમા રાયમા ની પાસે થી વિદેશી દારૂ ની બોટલો મડી આવી પરંતુ આ બોટલ તે ક્યાંથી, કોની પાસેથી લઇ આવ્યો હતો અને ક્યાં, કોને આપવાનો હતો તે પોલીસ ઓકાવી શકી નહોતી.