હરીપરના વાડી વિસ્તારમાંથી ગામ સુધી જતો માર્ગ બિસ્માર હાલતમાં

ભુજ મુન્દ્રા રોડ પરથી ચંગલેશ્વર મહાદેવ મંદિર તરફથી હરીપરના વાડી વિસ્તારમાંથી ગામ સુધી પહોંચતો રસ્તાની મહાદશા મરંમત માંગે છે ત્રણ કિલોમીટરની આ માટે અહીંના રહેવાસીઓએ વખતોવખત દરેક વિધાનસભાના ઉમેદવારોને જીલ્લા પંચાયતના ઉમેદવારોને રૂબરૂમાં રજૂઆતો કરી પણ આ બાબતે મતોના રાજકારણમાં મેથી મારી બાજી મારી જાય દરેક ઉમેદવારોની રાજકીય રમત લેવા પટેલ સમાજ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ આ રોડથી ટપકેશ્વરી તરફ જતાં રસ્તા પર દોઢ કિલોમીટર અંદર છે ત્યાં પહોંચવા માટે પૂર્વ ધારાસભ્ય શ્રીમતી નિમાબેન આચાર્ય બનાવી આપેલ પાકો ડામર રોડ પણ આ બાબતે બાજીગરી કરી રમાડતાં ગયા એનાં પછી વર્તમાન સમયના તમામ રાજકીય શાસક પક્ષના નેતાઓને રજૂઆતો કરી પણ લોભામણી લોલીપોપ ચૂંસામણી શબ્દકોષોની સોગઠાંબાજી મારતાં ગયા છે આ માર્ગ પરથી દરરોજ મુન્દ્રા ભુજ અને માંડવી નખત્રાણા રોડ પર આવતાં ગામોમાંથી લાઇટહાઉસ પબ્લિક શૈક્ષણિક સંકુલ , હરીપર એમ .ડી .બી .એડ કોલેજ , લેવા પટેલ કન્યા મહાવિદ્યાલય , લેવા પટેલ નર્સિંગ કોલેજ , રોટરી કલબ ઓફ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવજાવ કરે છે બસો છકડાઓ તથા અન્ય ફોર વ્હીલર દ્વારા તો આ બાબતે હવે આ માર્ગ નવનિર્માણ માટે બાજી કૌન મારે છે મતોની મેથી મારીને ?