કચ્છમાં સતત ચોથા દિવસે માવઠાની અસર

image-236

બપોર બાદ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન

કોટડા, રેહા, હાજાપર અને હરુડી સહિતના ગામોમાં ઝરમર વરસાદ

ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર વરસાદી પાણી વહી નીકળ્યા હતા

સતત માવઠાની અસરના પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ

માવઠાના કારણે ખેતીમાં નુકશાન થવાની ભીતિ