ભુજમાં શહીદી વહોરનારા વીર શહીદો ની પુણ્યતિથિ એ સેવા કાર્યો સાથે ઉજવાયો

શહીદ દિન પ્રસંગે શહીદ-એ-આઝમ ભગતસિંહ તથા ભારતની સશસ્ત્ર ક્રાંતિ ના રાહબહર સુખદેવ અને રાજગુરુન ને સહાદત ને શ્રદ્ધાંજલિ આપવા માટેનું એક કાર્યક્રમ સત્યમ સંસ્થા તથા તાનારીરી મહિલા મંડળ ના ઉપક્રમે યોજવામાં આવ્યો હતો પ્રારંભમાં દર્શક અંતાણીએ શહીદ દિનની ભૂમિકા સમજાવી હતી ત્યારબાદ ભુજના પૂર્વ નગરપતિ ને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે એ શહીદોની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા તેમજ હાથમાં બેનર કટ આઉટ અને રાષ્ટ્રધ્વજ સાથે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ઈન્કલાબ જિંદાબાદ અને વંદે માતરમ ના નારા લગાવ્યા હતા
તેમજ વી ડી હાઈસ્કુલ ના વિધાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે અને પુષ્પાબેન સચદે દ્વારા કરી દેવામાં આવી હતી
આ તકે સત્યમ સંસ્થાના અઘ્યક્ષ દર્શક અંતાણી વીડી હાઈસ્કુલના પ્રિન્સિપાલ બ્રિજેશ ઠક્કર, માલશ્રીબેન ગઢવી,રામુબેન પટેલ,વિનોદ ભાઈગોર,તથા વગેરે ફુલહાર કર્યા હતા
તેમજ ભુજ નગરપાલિકા ના પૂર્વ કાઉન્સિલર ધીરેનભાઈ લાલન,અને ભુજ કો ઓ બેંકના એમડી ધીરેન ભાઈ ઠક્કર એ પણ શ્રધાંજલિ અર્પણ કરી હતી ઉપરાંત પ્રસંગોચિત ઉદ્બોધન કરતા શંકરભાઈ સચદે એ જણાવ્યું હતું કે શહીદ-એ-આઝમ ભગતસિંહ ઉંમર વર્ષ ૨૩ સશસ્ત્ર ક્રાંતિ ના રાવત સુખદેવ ઉંમર વર્ષ ૨૩ તથા રાજગુરુ ઉંમર વર્ષ ૨૨ પોતાને તથા પોતાના પરિવાર ને ઉપયોગી થઇ શક્યા હોત પરંતુ તેવો આઝાદી ના આંદોલન માં જોડ્યા ભગત સિંહ અને રજગુર, સુખદેવ ને ફાસી ની સજા અપાઇ હતી તેમની સહિદીને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,