જનતાના ખિસ્સા પર વધુ એક ઝટકો : નાયરા પેટ્રોલ પંપએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા
copy image

નાયરા પંપ પર પેટ્રોલ-ડીઝલ ભરાવતા પહેલા જાણી લેજો રેટ….
નાયરા પેટ્રોલ પંપએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો….
નાયરા પંપ પરથી પેટ્રોલ-ડીઝલ ભરાવશો તો વધુ રૂપિયા ચૂકવવામાં પડશે….
નાયરાના પેટ્રોલમાં પ્રતિ લિટર રૂ.5 નો વધારો કરી દેવાયો છે….
સાથોસાથ ડીઝલમાં પણ પ્રતિ લિટર રૂ.3નો વધારો કરી દેવાયો છે….