જંગીમાં 27 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

ભચાઉના જંગીમાં 27 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, જંગીમાં રહેનાર યુનુસ રાયમા નામનો યુવાન ગત સાંજે પોતાના ઘરે હતો તે સમયે કોઈ અકળ કારણોસર ગળેફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.