નખત્રાણા ના નિરોણા ગામ મા મહીલા દ્વારા જનતા રેડ કરતા દેશી દારૂ ઝડપાયો પોલીસ સાથે..રાખી ને

image-282

નખત્રાણાના નિરોણા ગામે જનતા રેડમાં દેશી દારૂનો જથ્થો ઝડપાયો. નીરોણા ગામે દેશી દારૂના અડ્ડાની જાણ થતાં ગ્રામજનોએ જનતા રેડ પડી હતી જેમાં પોલીસની હાજરીમાં બંધ મકાનનું તાળૂ તોડતા અંદરથી દેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.