કચ્છમોસમ વિભાગની આગાહીના પગલે કચ્છના વાતાવરણમાં પલટો

image-310

કચ્છ મોસમ વિભાગની આગાહીના પગલે કચ્છના વાતાવરણમાં પલટો

અબડાસાના મુખ્ય મથક નલિયામાં વરસાદી ઝાપટા

સમગ્ર અબડાસામાં સવારથી વાદળછાયા વાતાવરણની સાથે ફૂંકાઈ રહ્યો છે ઠંડો પવન

નલિયાના અનેક વિસ્તારોમાં ઝાપટા કારણે રસ્તા ઉપર પાણી વહી નીકળ્યા