15 પવનચક્કીઓમાં થયેલ કેબલ ચોરી શોધી મુદામાલ સાથે ચોર ટોળકી ને પકડી પાડતી લોકલ ક્રાઇમ બાન્ય પશ્ચિમ કચ્છ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવી અટકાવવા તેમજ આવી પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાડી કરવા સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ય પશ્ચિમ કચ્છ-ગુજના પોલીસ સબ ઇનપેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ લોકલ કાઈમ બ્રાન્ચના સ્વકને જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવારી કરવા સૂચના આપેલ હતી. જે સુચના મુજબ એ.એસ.આઇ. વિક્રેશભાઈ જયંતીભાઈ રાઠવા તથા પો.હેડ કોન્સ રાજેન્દ્રસિંહ રાઠોડ, ગ્રઉતસિંહ ગઢવી લાખાભાઈ રબારી, જયદેવસિંહ જાડેજા, સુનિલભાઈ પરમાર તથા પોલીસ કોનટેબલ પષિનભાઇ ગઢવીનાઓ પ્રાઇવેટ વાહનથી નખત્રાણા તાલુકા વિસ્તારમાં આધુનીક કીટ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કરતા કરતા ટીડિયા ગામના ફાટક પાસે આવતા વિક્રેશભાઈ રાહવા તથા લાખાભાઈ રબારીનાઓને સંયુક્ત અને ખાનગી રાડે ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે. અસગર ફકિરમામદ ભજાણીયા રહે. પડાણી તથા સુલતાન મામદ કુભાર રફે નવાનગર, નખત્રાણા વાળાઓ તેઓના મળતીવાઓ સાથે એક લાલ કલરની કોર વ્હિલ્સ કારમા તથા એક છોટા હાથી છકડામાં કોપર વાયર ભરી રવાપર બાજુથી નખત્રાણા તરફ આવી રહ્યા છે અને તેમની પાસે રહેલ કોપર વાયર તે ચોરી કે છળકપટથી મેળવેલ છે.- જેથી મળેલ સચોટ અને સરોશાપાત્ર બાતમી રૂકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા પાંચ ઇસમો મળી આવેલ અને તેમના કળાતા કોપરના વાઘરીના ગુચડા હોઇ જે બાબતે મજકુર ઇસમો પાસે રડેલ વાયરો બાબતે કોઇ આધાર પુરાવા કે બીલ બાબતે પૂછતા નહી હોવાની હકીકત જણાવેલ. જેથી મજકુર ઇસમોની યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા જણાવેલ કે આ કોપરના વાઘરો આજથી ત્રણ દિવસ પહેલા અમો ભેગા મળી નાગવીરી ગામની સીમ વિસ્તારમાં આવેલ પવનચક્કી લોકેશન નંબર-૭૬૬ વાલીનું તાડુ કોસ વડે તોડી તેમાં રહેલ અર્મિંગ કેબલ પડડ ચડે કાપી ચોરી કરેલ હતી અને આ કોપર વાયર અમે બમારી સાથેના સુલતાન કુંભારને આપેલ છે. અને તેની સાથે નખત્રાણા પહોંચાડયા જઈ રહ્યા છિએ તેમજ અમારી સામેના સુલતાન કુંભારના છોટાડ઼ાર્થીમાં રહેલ કૌપર નાવર જે અસગર કડીરમામદ ભજાણીયા તથા જકરીયા રાસમ સોતા, નવાબ દિના નોતીયાર તથા દાઉદ જાકબ કહેતા રહે. મણકા√હ તા.લખપત વાળી એમ ચાર જણાઓ સાથે મળી છેલ્લા ત્રણ મહિનાના સમયગાળામાં પાનેલી દવાપર. જૂણાચાય, મણકાવાંટ. મોટા વાલ્ડા ના atest મેધપર વિસ્તારમાં આવેલ લોકેશન નંબરો ૭૦.૪૨૨.૭૩૦.૭૦૮.૭૦૯.૦૬૮.૦૬૯.૦૬૭.૩/૨.૮૪,૧૮૩:૧૮૧.૧૦૬૧.૦૫૬ વાળાઓના દરવાજાઓ અમારી પાસે રહેલ ક્રોસ તથા ગ્રાઈન્ડર વડે તોડી પકડ વડે અર્ચિંગ કેબલ કાપી તેમાથી આઠ લોકેશનમાં કોપર કેબલ મળી આવેલ જેની અમોએ ચોરી કરી આ કોપર કેબલ ઘડાણી ગામની સીમમાં સંતાડી રાખેલ હતો જે આજરોજ આ અમારી સાથેના સુલતાન કુંભારને આપેલ છે જે બાબતની તેમની સાથેના સુલતાન મામદ કુંભારે સહમતી આપેલ તેમજ સાથેના માણસોએ પણ ઉપરોક્ત મુજબની ડકીકત જણાવેલ જે અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ખરાઇ કરતાં નીચે મુજબનો ગુનો દાખલ થયેલ જેથી મજકુર ઇસમને BNSS ની કલમ ૧૦૬ મુજબ મુદ્દામાલ કબ્જે કરી તથા BNSS ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાડી સારૂ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ મુદ્દામાલની કિ.રૂ. ૪,૦૫,૫૦૦/-)

  • કોપરના વાઘરોના ગુચડા વજન આશરે ૫૦૦ કી.ગ્રા. કિં.રૂ. ૨.૫૦,૦૦૦/-
  • બેટરીવાળુ ગ્રાઈન્ડર મશીન નંગ-૦૧ જેની કિ.રૂ.૫૦૦૦/-

પકડ નંગ-૦૧ જેની કિ.રૂ.૫૦૦/-

  • લોખંડની કોસ નંગ-૦૨ ની કિ.રૂ. ૦૦/-
  • પોલો વેકસવેગન કંપનીની લાલ કલરની કોર વ્હિલ્સ કાર જેના રજી. નંબર- GJ-01-KS-2563

જેની કિ.રૂ. ૫૦,000/-

  • ટાટા કંપનીનું છોટા હાથી રજી નંબર- GJ-12-AZ-0864 જેની કિ.રૂ. ૧,૦૦,૦૦૦/-

♦ પકડાયેલ ઇસમો

અસગર ફકીરમામદ ભજાણીયા ઉ.વ.૨૩ રડે.મફતનગર. પડાણી તા નખત્રાણા

આમદ ડનિક નોતીયાર ઉ.વ.૨૦ રહે. મફતનગર,પડાણી તા.નખત્રાણા

જકરીયા હાસમ સોતા ઉ.વ.૨૩ રહે.માણકાવાદ તા. લખપત

નવાબ દિના નોતિયાર ઉ.વ.૨૩ રહે.મફતનગર.પડાણી તા.નખત્રાણા

  • સુલતાન મામદ કુંભાર ઉ.વ.૨૬ રહે.મફતનગર.નખત્રાણા

૦ પકડવાના બાકી ઇસમો

  • દાઉદ જાકબ સીતા રહે.મણકાવાંઢ તા.લખપત

�નીચે મુજબની વણશોધાયેલ ગુનો શોધી કાઢેલ

નખત્રાણા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૦૩૪૫/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબ

-દથાપર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં-૦૦૩૯/૨૦૨૬ બી.એન.એસ. કલમ- ૩૦૫(ર).

૩૨૪,૩૨૪ (૪)(૫) ૬૨ મુજબ