અંજાર તાલુકાનાં વરસામેડીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવ્યું

copy image

copy image

 અંજાર તાલુકાનાં વરસામેડીમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ યુવાને જીવન ટૂંકાવ્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અંજાર તાલુકાનાં વરસામેડીમાં અગમ્ય કારણોસર .22 વર્ષીય સામજી મગા મ્યાત્રા એ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું,  ગત તા. 27/3ના 3:45 વાગ્યાના સમયાંતરે પોતાનાં ઘરે કોઈ અગમ્ય  કારણોસર પોતાના ઘરે  ગળે ફાંસો ખાવાની કોશિશ કરી હતી. ત્યારબાદ તેને આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયો હતો.જય તેમની સારવાર કારગત નીવડે તે પહેલાં તેમણે છેલ્લા  શ્વાસ લીધા હતા. પોલીસે આગળની વધુની તપાસ હાથ ધરી છે