કુકમા અંજાર હાઈવે રતનાલ બાય પાસ પાસે ઝાડો ને પાણી આપતા ટેન્કર પાછળ થી ટ્રેલર ભટકાતા અક્સ્માત

કુકમા અંજાર હાઈવે રતનાલ બાય પાસ પાસે બેરિટેક રાખ્યા વગર રોડ ની વચ્ચો વચ્ચ ઝાડો ને પાણી આપતા ટેન્કર પાછળ થી ટ્રેલર ભટકાતા ગમખ્વાર અક્સ્માત ટ્રેલર ના ડ્રાઇવર ને ગંભીર ઇજાઓ થતા હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો