ભુજ તાલુકાના ડગાળામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સાત જુગાર પ્રેમીઓ ઝડપાયા
copy image

ભુજ તાલુકાના ડગાળામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સાત જુગાર પ્રેમીઓ ઝડપાયા હતા. રાત્રિના સમયાંતરે ડગાળામાં વાણિયાવાસમાં આવેલા ચામુંડા મંદિરની પાછળ બાવળોની ઝાડીમાં ગંજીપાના વડે હારજીતનો ખેલ રમતા સાત ઇસમોને રોકડા રૂા. કુલે રૂા. 77,630ના મુદ્દામાલ સાથે પદ્ધર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.