કચ્છમાં નિરોણા જિલ્લા પંચાયત સીટને લઇ વિવાદ

ભુપતસિંહ મમુજી જાડેજા

કચ્છમાં નિરોણા જિલ્લા પંચાયત સીટને લઇ વિવાદ

એક ભાજપ નેતાની જીદના કારણે જિલ્લા પંચાયત સીટના ઉમેદવારને બદલવા પડ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું

નિરોણા જિલ્લા પંચાયતની સીટ માટે ભાજપ દ્વારા જાહેર થયેલ ઉમેદવારને બદલાવામાં આવ્યો

નિરોણા જિલ્લા પંચાયત સીટ માટે જાહેર થયેલ ભુપતસિંહ મમુજી જાડેજાને બદલવામાં આવ્યા

હવે નિરોણા જિલ્લા પંચાયત સીટ માટે ઘનશ્યામસિંહ પી જાડેજાને જાહેર કરાયા

સમગ્ર મામલે કચ્છ ભાજપ પ્રમુખ દેવજી વરચંદ જણાવ્યું હતું કે ટાઈપિંગ મિસ્ટેક થઇ છે

પાર્લામેન્ટરી બોર્ડમાં ઘનશ્યામસિંહ પી જાડેજાનું નામ નક્કી થયું હોવાનું જણાવ્યું છે

છેલ્લી ઘડીએ ઉમેદવારના ફેરફારના કારણે ભાજપ કાર્યકરોમાં અંદરખાને નારાજગી વ્યાપી છે

ઘનશ્યામસિંહ પી જાડેજા