માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારના પૈયા ગામમાંથી ગૌવંશનુ કતલખાનુ ઝડપાયું

image

માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારના પૈયા ગામની સીમ વિસ્તારમાંથી ગૌવંશનુ કતલખાનુ પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ આરોપીઓ કરીમ ભચુ મમણ રહે.નાના વરનોરા તા.ભુજ (પકડાયેલ) હનીફ આમદ ત્રાયા રહે.નાના વરનોરા તા.ભુજ (પકડાયેલ) જીયાદ કરીમ મમણ રહે.નાના વરનોરા તા.ભુજ (પકડવાનો બાકી) આદીલ જુમા ઉર્ફે ડાડા મમણ રહે.નાના વરનોરા તા.ભુજ (પકડવાનો બાકી) અલ્લાઉદ્દીન હનીફ ત્રાયા રહે.નાના વરનોરા તા.ભુજ (પકડવાનો બાકી) કબ્જે કરેલ મુદ્દામાલ:- ગૌવંશનું માસ ૧૦૦ કિ.ગ્રા. કિ.રૂ.૧૦,૦૦૦/-, કોયથા નંગ-૦૩, નાની મોટી છરી નંગ-૦૬, કુહાડી નંગ-૦૨, વજન કાંટો નંગ-૦૧ તથા વજનીયુ, તપેલુ, તાસ નંગ-૦૪, એક ચમચો, એક પાવડો, એક લોખંડની ટામી, નાના મોટા રસ્સા, તાલપત્રી, બોલેરો મેક્સી ટ્રક પ્સ રજી ન .જી.જે.-૧૨.એ.ઝેડ.-૫૦૯૨, એક ટ્રેક્ટર, રોકડા રૂ.૩૭૫૦/- તથા એક મોબાઈલ એમ કુલ્લે મુદામાલની કિ.રૂ.૫,૧૮,૭૫૦/- કામગીરી કરનાર અધિકારી/કર્મચારી PI એ.એમ.મકવાણા તથા PSI એમ.એચ.શિણોલ તથા ASI અનિરૂધ્ધસિંહ રાઠોડ, નિલેશભાઇ ભટ્ટ, સુરેન્દ્રસિંહ ઝાલા, સુનિલભાઇ પરમાર તથા HC ધર્મેન્દ્રભાઇ રાવલ, નવીનભાઈ જોષી, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહિલ તથા PC ભરતભાઇ ગઢવી