કચ્છમાં શુક્રવારે ભચાઉના વોંધ નજીક 2.9 તીવ્રતાનો ધરતીકંપનો આચકો નોંધાયો

image-11

copy image

copy image

કચ્છમાં લાંબા સમય બાદ ભૂકંપનો આચકો અનુભવાયો છે મળતી માહિતી અનુસાર કચ્છમાં શુક્રવારે ભચાઉના વોંધ નજીક બપોરે 12 વાગીને 5 મિનિટે 2.9 તીવ્રતાનો ધરતીકંપનો આચકો નોંધાયો છે ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉના વોંધ નજીક આંકીક થયું છે આ આચકો નિમ્ન સ્તરનો હોવાથી ખાસ કોઈ અસર નોંધાવેલ નથી